Search
img

Home / Land / Agriculture-Land / Ambala Gir અંબાળા ગીર સર્વે નંબર

8 July 2025

Ambala Gir અંબાળા ગીર સર્વે નંબર

અંબાળા ગીર સર્વે નંબર , ,Ambala

Mendarda ,Junagadh ,Gujarat

Agriculture-Land

0.0

0

Reviews

#PR844

Property No

Coming Soon
Urgent Sale

Sell Price*:2551000/ Sq. Vigha

Project By

Dhruvin Vanpariya

Broker

0

Projects

0

Reviews

0.0

*

Ratings


Photos


Amenities

Entery & Exit Gate


Facilities

Connection, Nosupply

Water Supply

Common Parking

Parking Facility



Description

ફાર્મ હાઉસ, હોટેલ તથા રોકાણ માટે બેસ્ટ જગ્યા. જમીન વેચવાની છે. 17 - 18 વિઘા વેચવાની છે જમીન (ધાર) છે. ચાર રસ્તા લાગુ પડે છે. 1) રસ્તો જુનવાણી રાજમાર્ગ છે. તેને અડી ને જ આવેલ છે આ જમીન (ધાર). 2) મેંદરડા થી જલંધર વાળો રસ્તો ચાલુ ડામર રોડ છે ત્યાં થી 500 એક મીટર અંદર આવેલ છે. 3) સાસણ વાળા રસ્તા થી કેનેડીપુર ગામ થી 4 કિલો મીટર થાય. 4) દેવળીયા પાર્ક 10- 12 કિલોમીટર થાય 5) પાટરામા પાવર હાઉસ 3 થી 4 કિલોમીટર દૂર છે તેથી સોલાર માટે પણ બેસ્ટ જગ્યા. 1 - વિઘા નો ભાવ - 25,51,000 રૂપિયા (પચીસ લાખ એકાવન હજાર રૂપિયા). આ જમીન(ધાર) ની નજીક થી જ એટલે કે અડી ને જ જંગલ ચાલુ થાય છે તેથી સાવજ ના લોકેશન વાળી જગ્યા છે. અંબાળા ગામ નો સર્વે નંબર મું.અંબાળા ગીર તાલુકો. મેંદરડા જીલ્લો.. જૂનાગઢ. Contact us Location - https://goo.gl/maps/7SK2JmK62i8QpDxaA?g_st=aw

Gov. Registry
PGVCL
Not Available
Free Zone

Brochure (PDF)

+
-

Reviews

0

From 0 Reviews

Rate This Property

Write Your Review