Search
img

Home / Featured Projects / સિયા બંગ્લોઝ Siya Bungalows

12 January 2026

સિયા બંગ્લોઝ Siya Bungalows

મેરીગોલ્ડની સામે, વી.ટી. નગર સર્કલ Merigold VT nagar , ડી. માર્ટની પાછળ નો રોડ, સરથાણા જકાતનાકા, સુરત ,Varachha Road

Suratcity ,Surat ,Gujarat

Residential-Open-Plot

0.0

0

Reviews

#PJ1064

Project No

Ongoing
Ready For Construction

Sell Price*: / Sq. Yard

Project By

V

Marketing By Saat Baar

Developer

0

Projects

0

Reviews

0.0

*

Ratings


Photos


Amenities

Commen Use Open Space

Drainage Connection

Entery & Exit Gate

RCC Road

Seating Area (GAZEBO)

Security Office

Street Lights


Facilities

85 Units

Total Units



Description

પ્રોજેક્ટ નામ: સિયા બંગલોઝ
સ્થળ: મેરીગોલ્ડની સામે, વી.ટી. નગર રોડ, સરથાણા, સુરત

સિયા બંગલોઝ સરથાણા વિસ્તારના ઝડપથી વિકસતા વિસ્તારમાં આવેલો એક ઉત્તમ રેસિડેનશિયલ ઓપન પ્લોટ પ્રોજેક્ટ છે. જે ઘર બનાવવા ઈચ્છતા પરિવારો અને રોકાણકારો બંને માટે એક ઉત્તમ તક છે.

અહીં 22 x 42 ના માપના (102 વાર) રેસિડેનશિયલ પ્લોટ ઉપલબ્ધ છે, જેમાં તમે તમારી પસંદ મુજબ આધુનિક બંગલો અથવા ડુપ્લેક્સ ઘર બનાવી શકો છો. મુખ્ય રસ્તા, સ્કૂલ, માર્કેટ અને દૈનિક જરૂરિયાતોની સુવિધાઓની નજીક હોવાથી અહીં રહેવું ખૂબ જ સુખદ અને સુવિધાજનક છે.

પોતાનું ઘર બનાવવા માટે કે ભવિષ્યમાં સારું રિટર્ન મેળવવા માટે રોકાણ કરવું હોય, તો સિયા બંગલોઝ સુરતમાં એક સુરક્ષિત અને સ્માર્ટ ઈન્વેસ્ટમેન્ટ વિકલ્પ છે.

Project Name: Siya Bungalows
Location: Opposite Marigold, VT Nagar Road, Sarthana, Surat

Siya Bungalows is a premium residential open plot project located in the fast-developing area of Sarthana, Surat. This project offers an excellent opportunity for families and investors who are looking to build their dream home in a peaceful and well-connected locality.

The project provides open residential plots of 22 x 42 size (102 square yards), ideal for constructing modern bungalows or duplex homes as per your choice and design. With easy access to main roads, daily necessities, schools, and market areas, Siya Bungalows ensures comfortable living with strong future appreciation potential.

Whether you are planning to build your own home or invest for future returns, Siya Bungalows is a perfect choice for secure and smart property investment in Surat.



Reviews

0

From 0 Reviews

Rate This Project

Write Your Review